ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ

2022-12-22 94

રાજકોટમાં વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ થતા આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

તેમાં યુવતી વિદેશી હોવાનું સામે આવ્યું છે. જગનાથ વિસ્તારમાં યુવતીને ક્વોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.