બીજી ટેસ્ટ પહેલા ભારતની વધી મુશ્કેલી, કેએલ રાહુલ થયો ઈજાગ્રસ્ત

2022-12-21 7

બીજી ટેસ્ટ મેચ પહેલા કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડના જણાવ્યા અનુસાર કેએલ રાહુલની ઈજા ગંભીર નથી. પરંતુ રાહુલ બીજી ટેસ્ટ માટે ફિટ થશે કે નહીં તે અંગે પણ તેને ખાતરી નહોતી.

Videos similaires