પંચાયત સેવા પસંદગી મંડળનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જેમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ બદલાઈ છે. તેમજ 29 જાન્યુઆરીના રોજ પરીક્ષા લેવાશે. તેમાં સંદેશ ન્યૂઝના
અહેવાલની મોટી અસર જોવા મળી છે. તેમાં એક જ દિવસે GPSC અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા હતી. તેથી હવે પંચાયત સેવા પસંદગી મંડળે જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ
બદલી છે.