ડ્રગ્સ મુદ્દે અમિત શાહનું સંબોધન, નશામુક્તિ માટે સરકારે અભિયાન ચલાવ્યા

2022-12-21 17

ડ્રગ્સની આડઅસર પર સંસદમાં ચર્ચાનો જવાબ આપતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે નશાની લત દેશ માટે ગંભીર સમસ્યા છે અને ડ્રગ્સ અર્થતંત્રને મોટું નુકસાન કરે છે. ડ્રગ્સ સામેની લડાઈમાં તમામ રાજ્ય સરકારો કેન્દ્ર સાથે ખભે ખભા મિલાવીને લડી રહી છે.

Videos similaires