નવા વેરિયન્ટ BF.7ના ગુજરાતમાં બે કેસ નોંધાયા હતા

2022-12-21 131

ચીનમાં કોરોનાના વધતા કેસને લઈ હાહાકાર મચી ગયો છે. જેમાં નવા વેરિયન્ટ BF.7ના ગુજરાતમાં બે કેસ નોંધાયા હતા. જીનોમ સિકન્સિંગ દરમિયાન સામે આવ્યા હતા. તેમાં

અમદાવાદ અને વડોદરામા કેસ નોંધાયા હતા. તેમજ BF.7 વેરિયન્ટના અન્ય કોઈ નવા કેસ સામે આવ્યા નથી. જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયે નવા કેસ ન હોવાની પુષ્ટિ કરી છે.