ધડાકા સાથે ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર નીકળી ગયા

2022-12-20 35

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વાગ્યાની આસપાસ ભેદી ધડાકા સંભળાયા હતા. જોરદાર અવાજ આવતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા. ધડાકા સાથે ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ફાળદંગ, રફાળા બેડલા અને મેસવડા વિસ્તારમાં ઘટના બની હતી. મોટાભાગના લોકો જમવા બેઠા હતા ત્યારે ભેદી અવાજ આવતાં લોકો બહાર દોડ્યા હતા. આઠ વાગ્યા આસપાસ અચાનક મોટો ધડાકો થયો હતો.

Videos similaires