ધોરાજીમાં આકાશમાં અલગ નજારો જોવા મળ્યો

2022-12-20 314

ધોરાજીના આકાશમાં નવીન નજારો જોવા મળ્યો છે. જેમાં આકાશમાં અળધી કલાક સુધી આ નજારો જોવા મળ્યો હતો. નવીન નજારો જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયુ છે. રાજકોટ

જીલ્લાના ધોરાજીમાં આકાશમા કંઇક અલગ દેખાતા લોકોમાં અચરજ ફેલાયુ છે.

Free Traffic Exchange

Videos similaires