રાજ્યસભામાં ખડગેના નિવેદનને લઈ હોબાળો, પીયુષ ગોયલે કહ્યુ માફી માગે

2022-12-20 271

પીયૂષ ગોયલે પીએમ નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની નિંદા કરી અને તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી. જેના પર હોબાળો શરૂ થયો હતો. જોકે, ખડગેએ માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

Videos similaires