વસ્ત્રાલમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ

2022-12-20 198

અમદાવાદ મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં વસ્ત્રાલમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ છે. તેમાં ઓમ સર્કલ પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયુ છે. જેમાં
પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ભરાયા છે.