ઈન્ડિયા શબ્દ જ્યાં પણ છે તેની જગ્યાએ ભારત કરવું જોઈએ: પટેલ

2022-12-19 372

લોકસભામા ઝીરો અવર દરમિયાન આણંદના સાંસદ મિતેષ પટેલે 'ઈન્ડિયા' શબ્દની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવા રજુઆત કરી હતી. મિતેષ પટેલે સંદેશ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારત શબ્દ એટલા માટે છે કેમ કે, ભારતની જોડે જોડે હિન્દુસ્તાન આર્યવ્રત હિંદ, જે સંસ્કૃતિ ભારતની છે તેની સાથે જોડાયેલો શબ્દ છે.

Videos similaires