સરકારના પરિપત્રને લઈને વાલીઓ મૂંઝવણમાં

2022-12-19 25

બાળકોને 6 વર્ષે ધોરણ 1માં પ્રવેશ મળશે આ વાતને લઈને વાલીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય ગાંધીનગરમાં હીરો મોટર્સે બાઈક રાઈડનું આયોજન કરાયું અને લોકજાગૃતિનો પ્રયાસ કરાયો હતો. સુરત ટ્રાફિક પોલીસે અનોખી પહેલ કરી છે. જેમાં અકસ્માતમાં વધુ લોકોના જીવ બચે તેવી કામગીરી કરાઈ છે. ઈજાગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડનારને 1 લાખનું ઈનામ અને ટ્રોફી અપાશે. આ સિવાય ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેકને લઈને વિવાદ સર્જાયો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.