વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોએ લીધા શપથ

2022-12-19 23

આજે નવા ચૂંટાયેલા 182 ધારાસભ્યોએ શપથ લીધા છે. ભાજપના 156 સભ્યોએ શપથ લીધા. આ સિવાય કોંગ્રેસ અને અન્ય ધારાસભ્યો પણ સામેલ હતા. અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની ઉમેદવારી નોંધાઈ છે. આ સિવાય ભાજપના ધારાસભ્યોની બેઠક પૂર્ણ થઈ છે અને નવા સત્રને લઈને ચર્ચા પણ કરાઈ છે. જામનગરની જીજી હોસ્પિટલમાં મહિલાનું ગળું દબાવીને મોત થયું હોવાનો પરિવારનો આરોપ સામે આવ્યો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.