વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ, ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ઉમેદવારી નોંધાવી

2022-12-19 208

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ છે, ત્યારે તમામ ધારાસભ્યો ગુજરાત વિધાનસભાની ખાતે પહોંચી રહ્યા છે. આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Videos similaires