આજે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર શપથ લેશે. જેમાં પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ શપથ લેશે. તેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં શપથ લેશે. તથા પ્રોટેમ સ્પીકર
ચૂંટાયેલા સભ્યોને ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. તેમાં વિધાનસભાની ચૂંટણીમાં 182 ચૂંટાયેલા સભ્યો શપથગ્રહણ કરશે.