મિશન પૂર્વોત્તર પર PM મોદી, શિલોંગમાં વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું કર્યુ ઉદ્ધાટન

2022-12-18 84

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેઘાલય પહોંચ્યા હતા. તેમણે શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય કાયદા પ્રધાન કિરન રિજિજુ, કેન્દ્રીય પ્રધાનો સર્બાનંદ સોનોવાલ અને જી કિશન રેડ્ડી, તમામ પૂર્વોત્તર રાજ્યોના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.