મોરબીમાં લવજેહાદની ઘટના, આસિફે અશોક બની યુવતી પર આચર્યું દુષ્કર્મ

2022-12-18 452

મોરબીમાં લવજેહાદની ઘટના સામે આવી છે. મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી દુષ્કર્મ આચરતાં ફરિયાદ નોંધાઇ છે. મોરબીના આસિફ મકરાણીએ અશોક નામ ધારણ કરીને યુવતીને પ્રેમના નામે ફસાવી હતી. 20 વર્ષીય યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.