સીંગતેલના ભાવમાં આજે પણ વધારો થયો છે. જેમાં દિવસેને દિવસે તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેમાં આજે પણ સીંગતેલમાં 20 રૂપિયા જેટલો વધારો થયો છે. તેમજ કપાસિયા
તેલના ભાવ સ્થિર રહ્યાં છે. તથા પાક અને પિલાણમાં તેજી છતાં ભાવમાં તેજી છે. તેમજ સીંગતેલના પ્રતિ ડબ્બે ભાવ 2700એ પહોંચ્યા છે.