રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે

2022-12-18 293

ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. તથા 48 કલાક બાદ 2થી 3ડિગ્રી તાપમાન ઘટશે. તેમજ હાલ સામાન્યથી 5 ડિગ્રી તાપમાન

વધુ છે. તેથી રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થાય છે. તથા શિયાળામાં ઠંડી ગાયબ થવા લાગી છે.