મંદિરને જોડતા માર્ગો પર ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે
2022-12-17
158
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 90 જેટલા સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતરતા સમગ્ર ડાકોર તથા દર્શનાર્થી ભક્તોની અવરજવર કરતા મંદિરને જોડતા માર્ગો પર ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.