જ્યારે હાલ 457 બાળકોના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા
2022-12-17
111
અમદાવાદ શહેરમાં 1661 બાળકોને ઓરી હોવાની શંકા છે. તેમજ 457 બાળકોને ઓરી હોવાનું ડૉક્ટરે સ્પષ્ટતા કરી હતી. ઓરીના કારણે બાળકોને એડિશનલ ડોઝ અપાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં એડિશનલ ડોઝ 77 હજાર અપાયા છે.