રાજ્યમાં 65 જેટલા બાળકોની કિડની ખરાબ થતાં અમદાવાદની કિડની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માસુમ બાળકોને કિડની મળે તે માટે પોકાર કરી રહ્યાં છે. ડાયાલિસિસના સહારે બાળકો જીવી રહ્યા છે.