સીંગતેલના ભાવ વધતા મોંઘવારીનો વધુ એક માર

2022-12-17 66

સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 20થી 30નો ભાવવધારો જોવા મળ્યો છે. આ પછી ભાવ 2700 રૂપિયા સુધી પહોંચ્યો છે. આ સિવાય રાજકોટમા દેવાયત ખવડની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી કરાશે. પોલીસે જામીન ન આપવાનો અનુરોધ કર્યો. આ સિવાય પઠાણ ફિલ્મનો વિરોધ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. સનાતન ધર્મનું અપમાનનો આરોપ છે. રાજકોટમાં બાર એસોસિયેશનની ચૂંટણી યોજાશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.