રાજકોટમાં ઉલટી ગંગા, પત્ની પોલીસ હોવાનો રોફ દર્શાવી ત્રાસ આપતી હોવાની ફરિયાદ

2022-12-17 193

રાજકોટમાં નિકુંજ ધોળકિયા નામના યુવકે માલવિકા નામની મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ થોડા સમય બાદ જ આ કપલમાં પ્રેમ ઓછો થયો અને પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ શરૂ થયા. કોન્સ્ટેબલ પત્ની સાથે પ્રેમ લગ્ન કરનાર નિકુંજ નામના પીડિત દ્વારા પત્ની પોલીસ હોવાનો રોફ દર્શાવી ત્રાસ આપતી હોવાની ફરિયાદ પોલીસ કમિશ્નરને કરવામાં આવી છે.

Videos similaires