જૂનાગઢઃ પૂર્વ ધારાસભ્ય ભીખા જોશીની કારનો અકસ્માત

2022-12-17 146

જૂનાગઢમાં પૂર્વ ધારાસભ્ય ભીખા જોશીની કારનો અકસ્માત થયો છે. તેઓ પ્રદેશ કારોબારીમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. તેમની સાથે કારમાં અન્ય લોકો પણ હતા અને તેમને નાની મોટી ઈજાઓ થઈ હતી.

Videos similaires