ટેન્કર પલ્ટી મારતા રસ્તા પર તેલ ઢોળાયું

2022-12-16 203

ગોંડલના ભરૂડી ટોલ ટેક્સ પાસે તેલ ભરેલું ટેન્કર પલ્ટી માર્યું, લોકોએ જે હાથમાં આવ્યું તેના વડે તેલ ભરવા માટે ઉમટી પડ્યા. રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલી ભરૂડી ટોલટેક્સ પાસે તેલ ભરેલું ટેન્કર પલ્ટી માર્યું જોવા મળ્યું હતું.

Videos similaires