સુરતના પલસાણા પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો

2022-12-16 107

સુરતના પલસાણામાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પરંતુ શિયાળુ પાકને નુકશાન થવાની વકી ખેડૂતોમાં જોવા મળી રહી છે.

Videos similaires