આસારામની સામેના દુષ્કર્મ કેસમાં આજે સેશન્સ કોર્ટમા સુનાવણી હાથ ધરાઈ હતી. આજે તે મોકૂફ રખાઈ છે. વધુ સુનાવણી 23 ડિસેમ્બરે હાથ ધરાશે. આ સિવાય અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંધ કરવામાં આવ્યા છે અને દર્દીઓની માંગણીઓ પણ ચાલી જ રહી છે. આ સિવાય યૂરિયાની અછત વચ્ચે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે યૂરિયાનો પૂરતો જથ્થો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.