બનાસકાંઠાના ધાનેરામાં ભુવાએ પૈસા પડાવ્યાના મુદ્દે માફી માગી

2022-12-16 869

બનાસકાંઠાના ધાનેરામાં ભુવાએ પૈસા પડાવ્યાના મુદ્દે ભુવાએ માફી માગી પીડિત પરિવારને પૈસા પરત આપ્યા છે. જેમાં રૂપિયા 36.10 લાખ રોકડ અને રૂપિયા 1.70 લાખના દાગીના

પરત આપ્યા છે. તેમજ ગોલા ગામે ભુવાએ બે ભાઈઓ પાસેથી પૈસા પડાવ્યા હતા.