કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ

2022-12-16 41

આજે અમિત શાહ ગાંધીનગરમાં 7 ધારાસભ્યો સાથે બેઠક કરશે. વિકાસ કામોનો રોડમેપ તૈયાર કરાશે. અન્ય સમાચારમાં રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણી યોજાશે અને સાંજે 5 વાગે પરિણામ જાહેર કરાશે. આ સિવાય પાટણ સેનેટની ચૂંટણીમાં બોગસ નોંધણીની ફરિયાદ પણ નોંધાઈ છે. રાજકોટની વાત કરીએ તો પોલીસનો ખોફ ઘટી રહ્યો છે અને કાયદો વ્યવસ્થાને લોકો હાથમાં લઈ રહ્યા છે. તો વડોદરામાં બિલ્ડર દર્પણ શાહ સામે ફરિયાદ નોંધાઈ છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires