ગુજરાતમાં સતત ત્રીજા દિવસે શહેરોમાં મહત્તમ તાપમાન વધ્યું છે. જેમાં હાલમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 7.2 ડિગ્રી વધુ છે. તેમજ વડોદરામાં 21.4 ડિગ્રી અને નલિયામાં 13.6
ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જેમાં સતત ત્રીજા દિવસે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીને પાર નોંધાયો છે.