તવાંગ ઘર્ષણ વચ્ચે વાયુસેનાનો યુદ્ધાભ્યાસ

2022-12-15 29

તવાંગ ઘર્ષણની વચ્ચે વાયુસેનાનો યુદ્ધાભ્યાસ શરૂ થશે. જેમાં સુખોઈ, રાફેલ ફાઈટસ ડેટ્સ ઉડાન ભરશે. ઉત્તર-પૂર્વના તમામ રાજ્યોના એરસ્પેસમાં આ યુદ્ધાભ્યાસ કરાશે. આ સિવાય મોદી સરકારની લાલ આંખ પર ચીની ચશ્મા એમ ખડગેએ કહ્યું છે. આ સિવાય છપરા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 39 થયો છે. આ સિવાય નીતીશ કુમારે એમ પણ કહ્યું છે કે કાયદો હોય ત્યાં ગરબડ તો થાય.