કોયલી ફાટક નજીક ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત

2022-12-15 70

જૂનાગઢમાં નવા બનતા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કોયલી ફાટક નજીક ટેમ્પો ટ્રાવેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયું હતું.

Videos similaires