પ્રમુખ સ્વામી શતાબ્દિ મહોત્સવમાં હાજરી આપશે અમિત શાહ

2022-12-15 42

પ્રમુખ સ્વામી શતાબ્દિ મહોત્સવનો આજે બીજો દિવસ છે. ગઈ કાલે પીએમ મોદીએ આ મહોત્સવનો પ્રારંભ કર્યો છે. આ સિવાય તવાંગ ઘર્ષણની વચ્ચે વાયુસેનાનો યુદ્ધાભ્યાસ શરૂ થશે. જેમાં સુખોઈ, રાફેલ ફાઈટસ ડેટ્સ ઉડાન ભરશે. ઉત્તર-પૂર્વના તમામ રાજ્યોના એરસ્પેસમાં આ યુદ્ધાભ્યાસ કરાશે. આ સિવાય વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે ચીન આતંકવાદીઓને બચાવે છે. આ સિવાય લઠ્ઠાકાંઠ મુદ્દે બિહારના મંત્રી વિવાદમાં આવ્યા છે. તેઓએ કહ્યું કે ઝેરી દારુ પચાવવા ઈમ્યુનિટી વધારો. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires