બારડોલીમાં એક કિલો રીંગણનો ભાવ 1 રૂપિયો, ખેડૂતોએ રીંગણ રસ્તા પર ફેંક્યા

2022-12-14 2

સુરતના બારડોલીમાં શાકભાજી માર્કેટમાં ખેડૂતો અને દલાલો વચ્ચે વિવાદ થયો છે. ગઈકાલે બારડોલી શાક માર્કેટમાં રિંગણ વેચવા આવેલા ખેડૂતો પાસે દલાલોએ 1 રૂપિયા પ્રતિકિલો રિંગણ માંગતા ખેડૂતો અને દલાલો વચ્ચે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા ખેડૂતોએ રસ્તા પર રિંગણ ફેંકી વિરોધ કર્યો હતો.

Videos similaires