ધાનેરામાં વિધિની આડમાં પરિવાર પાસેથી ભૂવાઓએ લાખો રૂપિયા પડાવ્યા

2022-12-14 329

ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધાના નામે એક પરિવાર પાસેથી લાખો રૂપિયા ભૂવાઓએ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. ભૂવાઓએ પરિવારનું દુઃખ દૂર કરવાના નામે બે ભાઈઓને ભોળવી રૂપિયા 35 લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની પાટોની લૂંટ ચલાવતાં પીડિતોએ પોલીસમાં વિધિનો વિડીયો આપી ફરિયાદ નોંધાવી છે.

Videos similaires