તવાંગની ઘટનાને લઈ અમિત શાહનું નિવેદન

2022-12-13 321

ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 2006-07માં ચીની દૂતાવાસ પાસેથી સંશોધન માટે પૈસા લીધા હતા. જે સમયે અમારા સૈનિકો ગલવાનમાં ચીની સેના સાથે અથડામણ કરી રહ્યા હતા

Videos similaires