ડ્રેગનની ચાલબાજીની નવી તરકીબ, LAC પર સેંકડો ગામ વસાવામાં વ્યસ્ત ચીન

2022-12-13 263

ચીન ભારતની સરહદને લગતી LACની બાજુમાં સતત ગામડાઓ બનાવી રહ્યું છે. આ પાડોશી દેશે તેની શરૂઆત ઈસ્ટર્ન સેક્ટરથી કરી છે. ત્રણ-ચાર વર્ષમાં ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની બીજી બાજુ એટલે કે અરુણાચલ પ્રદેશને અડીને આવેલી LAC પર ઘણાં ગામડાં બનાવ્યાં છે. હવે ચીનનું ધ્યાન મધ્ય સેક્ટરમાં એટલે કે ઉત્તરાખંડની સરહદની બાજુમાં ગામડાઓ બનાવવા પર છે.

Videos similaires