અરુણાચલ પ્રદેશના તવાંગમાં જ્યાં થઇ અથડામણ, સેટેલાઇટ તસવીરો આવી સામે

2022-12-13 683

ભારતીય સેનાએ ફરી એકવાર LAC પર ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અરુણાચલ પ્રદેશના તવાંગના યાંગત્સે વિસ્તારમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ ચીની સૈનિકો ભારતીય સેનાની પોસ્ટ હટાવવા આવ્યા હતા. પરંતુ ભારતીય સૈનિકોની તત્પરતાએ ચીની સૈનિકોની યોજનાને નિષ્ફળ બનાવી દીધી. આ અથડામણમાં બંને સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હતા. આ દરમિયાન તે જગ્યાની સેટેલાઇટ તસવીરો સામે આવી છે, જ્યાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.

Videos similaires