તમામ 3 અપક્ષ વિજેતા છે ભાજપના સમર્થનમાં

2022-12-12 873

ત્રણ અપક્ષ વિજેતા ધારાસભ્ય રાજભવન પહોંચ્યા છે. જેમાં શપથવિધિ સમારોહ પહેલા તમામ 3 અપક્ષ વિજેતા ધારાસભ્ય ભાજપના સમર્થનમાં છે. તેમાં વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા

અપક્ષમાંથી જીત્યા છે. તથા અપક્ષમાંથી ધાનેરાથી માવજી દેસાઈ પણ જીત્યા છે અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ સી.આર.પાટીલને મળવા પહોંચ્યા છે. તેમજ બાયડથી ધવલસિંહ ઝાલા

અપક્ષમાંથી જીત્યા છે.

Videos similaires