ભૂપત ભાયાણી કોઈપણ પક્ષમાં નહીં જોડાય

2022-12-11 577

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીનો વિજય થયો હતો. આજે સમગ્ર દિવસ દરમિયાન ભાયાણી ભાજપમાં જોડાય છે તેવી અટકળો ચાલતી હતી. ત્યારે ભૂપત ભાયાણીએ વિડીયો દ્વારા ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટીનો એક વફાદાર સૈનિક છું.

Videos similaires