પોલીસે માતા ભાવનાબેનને સારવાર માટે ખસેડી

2022-12-11 244

ગોંડલના વેરી તળાવમાં માતાએ પુત્રી સાથે ઝંપલાવતાં 5 વર્ષની પુત્રીનું મોત થયું હતું અને માતાનો બચાવ થયો હતો. માતા અને પુત્રીએ એક સાથે વેરી તળાવમાં ઝંપલાવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને માતાને બચાવી લીધી હતી. માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Videos similaires