વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ યુગલને એક થયાને 5 વર્ષ થઈ ગયા છે.