આવતીકાલે ભુપેન્દ્ર પટેલ સરકારનું થશે રાજકતિલક

2022-12-11 53

ગુજરાતમાં આવતીકાલે ભુપેન્દ્ર પટેલ સરકારનું રાજતિલક થશે. મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલ સહિત 20થી 25 કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે બપોરે 1 વાગ્યો ગાંધીનગર સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથ લેવડાવશે. બીજી વખત ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે શપથ લેશે. મંત્રી બનવાની તાલાવેલીમાં 156 ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા.

Videos similaires