રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે. જેમાં રખડતા ઢોરને કારણે 3 દિવસમાં 3 લોકોના મોત થયા છે. તેમાં પાટણમાં રખડતા ઢોરની અડફેટે 2 લોકોના મોત થયા છે. તેમજ
અમદાવાદના ઓઢવમાં એક યુવકનું મોત થયુ છે. તથા હાઇકોર્ટની ફટકાર બાદ રખડતા ઢોર મુદ્દે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.