વડાપ્રધાન મોદી ગોવાના મોપા એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

2022-12-11 44

PM મોદી આજે ગોવાના પ્રવાસે છે. ત્યારે મોપા એરપોર્ટનું PM મોદી આજે ઉદ્વાટન કરશે. 2016માં PM મોદીએ એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ.2870 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર કરાયું છે. આ ઉપરાંત 3 નેશનલ આયુષ ઇન્સ્ટીટ્યુટનું પણ ઉદ્વાટન કરશે. તેમજ PM મોદી ગોવામાં 9મી આયુર્વેદ કોંગ્રેસને સંબોધિત કરશે.

Videos similaires