નલિયામાં 8.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર

2022-12-11 696

રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં નલિયા 8.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ શહેર બન્યું છે. તેમજ અમદાવાદ, બરોડામાં 16 ડિગ્રી. ડીસામાં 12, ભુજમાં 15.08 ડિગ્રી તાપમાન છે.

તથા વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઠંડીમાં રાહત થશે. તેમજ 15 ડિસેમ્બર બાદ ઠંડી ફરી વધશે.