ભૂપેન્દ્ર પટેલ ફરીથી સુકાન સંભાળશે

2022-12-10 28

ભાજપની આજે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામ પર મુખ્યમંત્રી તરીકે લાગી મહોર. તેમના નામની સત્તાવાર જાહેરાત કરાઈ છે. તેઓ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રીનું નામ જાહેર થયા બાદ ભાજપનો રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કરાયો છે. સીએમના નામની જાહેરાત થયા બાદ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નરેન્દ્રભાઈનો સંકલ્પ પૂરો કરીશું. સૌ સાથે મળીને જવાબદારી નિભાવીશું. આ સાથે જ સાથે મળીને ગુજરાતને વિશ્વના હરોળના દેશમાં લઈ જવા કામ કરીશું. આ સિવાય 12 તારીખે શપથવિધિમાં માત્ર મુખ્યમંત્રી લેશે શપથ. આ સાથે જાણો તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires