રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સુકુ રહેશે
2022-12-09
398
ગુજરાતમાં આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગની આગાહી છે. જેમાં રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સુકુ રહેશે. તેમજ 3 દિવસ રાજ્યમાં કમોસમી હળવો વરસાદ આવી
શકે છે. તથા 12,13 ડિસે. દ.ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે.