ડીસામાં દિયોદરના ભાજપના ઉમેદવારના કાફલા પર પથ્થરમારો
2022-12-08
483
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ડીસાના રસાણા પાસે દિયોદરના ભાજપના ઉમેદવારના કાફલા પર પથ્થરમારો મારો
થયો છે. દિયોદરના ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણ છે.