હું ભાજપની લીડરશીપને પાઠવું છુંઃ જગદીશ ઠાકોર

2022-12-08 435

કોંગ્રેસની હાર બાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે ગુજરાતનું પરિણામ અમારી અપેક્ષાથી વિપરીત આવ્યું છે. આ સાથે તેઓએ કહ્યું કે હું ભાજપની લીડરશિપને અભિનંદન પાઠવું છું. તેઓએ એમ પણ કહ્યું કે આ હારથી કોંગ્રેસ ચૂપ નહીં રહે. કોંગ્રેસ તેમની વિપક્ષની ભૂમિકા નિભાવતું રહેશે.

Free Traffic Exchange